બિહારના કઈ મસ્જીદના પરિસરમાં થયો બ્લાસ્ટ ? જાણો વિગત

બિહારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાસમાં આવી હતી. જે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે જગ્યા ખાલી હોવાના કારણે આ ઘટનામાં મોટી જાનહાની થવા

PM મોદી એ કેટલી સીટ જીતવાનો દાવો કર્યો જાણો વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમણે કહ્યું છે કે, જનતાએ મોદીને સૌથી વધુ સીટ આપવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામ નિશ્ચિત

કમલેશ તિવારિ પછી હિન્દુવાદી નેતાને ફોન પર જાનથી મારવાની ધમકી

અમદાવાદ ઉત્તર પ્રદેશમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યા બાદ ઘણા હિન્દુવાદી નેતાઓને ધમકીઓ મળી રહી છે. આ સંબંધમાં, ફોન પર કોઈએ વિશ્વ સનાતન સંઘના હિન્દુ નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે તેઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નંબર વિદેશમાં હતો રાણાના જણાવ્યા અનુસાર 11 Continue Reading

બિહારના કઈ મસ્જીદના પરિસરમાં થયો બ્લાસ્ટ ? જાણો વિગત

બિહારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાસમાં આવી હતી. જે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે જગ્યા ખાલી હોવાના કારણે આ ઘટનામાં મોટી જાનહાની થવા પામી નહોતી. આ બ્લાસ્ટની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ થવા પામી હતી, જેમાંથી એકને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ગણતરીના સમય Continue Reading

અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે એક નવતર અભિયાન જાણો વધુ

PM નરેન્દ્ર મોદીના “મૈં ભી ચોકીદાર” ,હાર્દિક પટેલના “બેરોજગાર” અભિયાન બાદ પાટીદાર યુવાનો દ્વારા અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે એક નવતર અભિયાન અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે સોસીયલ મીડિયામાં ચાલી રહેલા અભિયાન વિશે જાણો વિસ્તૃત ગુજરાત પાસના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરીયાને રાજદ્રોહના કેસમાં જામીન રદ કરી ફરીવાર જેલ હવાલે કરવામાં આવ્યા છે Continue Reading

વિદ્યાર્થીએ પુછ્યુ 72 હજાર આપવા માટે ફંડ ક્યાંથી લાવશો? રાહુલે ગાંધીએ આપ્યો આ જવાબ

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીનો જવાબ આપ્યો કે, અમે નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, અનિલ અંબાણી પાસેથી પૈસા લાવીશુ, કોઇ મિડલ ક્લાસ માટે ટેક્સ નહીં વધારીએ. પુણે લોકસભા ચૂંટણીને સિઝન પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે, નેતાઓ પોતાના અવનવા વાયદાઓ લોકો સામે મુકી રહ્યાં છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા Continue Reading

નરેન્દ્ર મોદી પોતાને ચૌકીદાર કહે છે, પણ ચૌકીદાર ઉપર ચર્ચા કરવામાં ચૂંટણી પંચને વાંધો પડે છે, જાણો

નરેન્દ્ર મોદી પોતાને દેશના ચૌકીદાર કહે છે, જ્યારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી કહે છે કે ચૌકીદાર ચોર છે, આ મામલે ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ અમદાવાદના એક પબ્લીસર્સ જયેશ શાહે ચૌકીદાર પર ચર્ચા નામનું એક પુસ્તક પ્રસિધ્ધ કરતા અમદાવાદના મુખ્ય ચૂંટણી અધિકારીને આ પુસ્તક સામે Continue Reading

શા કારણે PM નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ ટળી, પ્રોડ્યુસરે ટ્વિટ કરીને આપી માહિતી

ચુંટણીનાં કારણે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનાં તમામ પ્રયાસ થઇ રહ્યાં હતાં. કોંગ્રેસ પાર્ટીએ આ વિરુદ્ધ ચુંટણી પંચને પણ જાણ કરી હતી . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ આમ તો 5 એપ્રિલ એટલે કે આજનાં રોજ રિલીઝ થવાની હતી જોકે તેની રિલીઝ ડેટ ટળી ગઇ છે. ફિલ્મ પ્રોડ્યુસર Continue Reading

હાર્દિક પટેલ ચુંટણી નહિ લડી શકે પણ જૂનાગઢમાં જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે નોંધાવી શકે છે ઉમેદવારી, જાણો વિગત

જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી ઘટના બની છે. હાલ લોકસભાની ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાવો છે. આજે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોટાભાગે બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જૂનાગઢમાં આજે બુટલેગરે ફોર્મ ભર્યું છે. જેના કારણે લોકોમાં અચરજ ફેલાયું છે. જૂનાગઢનાં Continue Reading

સુરત: સત્તાની લાલસામાં ભાજપની ઘેલછા, દુશાસન બની મહિલાનાં કપડા ફાડી નાખ્યાં

સુરતમાં આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા હતા. અને કલેકટર કચેરી ખાતે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલા કોંગી કાર્યકરના કપડા ફાડ્યા હોવાનો અને ધક્કા મુક્કી માં ચેડતી કરવા નો ભાજપના કાર્યકર પર આરોપ લાગ્યો છે. કાર્યકરો વચ્ચેથી બોલાચાલી બાદ સર્જાયેલા ઘર્ષણને ટાળવા પોલીસ દોડી આવી હતી. જોકે Continue Reading

કોંગ્રેસે સુરતમાં ઉતાર્યો પાટીદાર યુવા ચહેરો અશોક સાંસપરા(આધેવાડા)ને આપી ટીકીટ

બે ટર્મથી ગુજરાત કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે ફરી એક વાર પાટીદાર સમાજ પર ભરોસો મૂક્યો છે. ભાવનગરના યુવા ચહેરા અશોક સાંસપરા(આધેવાડા)ને ટીકીટ આપી ભાજપને પડકાર ફેંક્યો છે. અશોક સાંસપરા મૂળ ભૂત રીતે કોંગ્રેસી છે અને પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. Continue Reading

સુરત કોંગ્રેસ વિરોધ પક્ષ ના નેતા પપ્પન તોગડીયા ની ચીમકી, જુવો વિગત

સુરતમાં લોકસભાની ટીકીટ અશોક આધેવાડાને આપવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવતા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ કોંગ્રેસના મંત્રી હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા)એ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. અશોક આધેવાડા જેવા જન્મજાત કોંગ્રેસીની સામે ભાજપ તરફી મનાતા હસમુખ દેસાઈ અને પપ્પન તોગડીયાએ Continue Reading

×

Like us on Facebook