કોંગ્રેસે સુરતમાં ઉતાર્યો પાટીદાર યુવા ચહેરો અશોક સાંસપરા(આધેવાડા)ને આપી ટીકીટ

બે ટર્મથી ગુજરાત કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે ફરી એક વાર પાટીદાર સમાજ પર ભરોસો મૂક્યો છે. ભાવનગરના યુવા ચહેરા અશોક સાંસપરા(આધેવાડા)ને ટીકીટ આપી ભાજપને પડકાર ફેંક્યો છે. અશોક સાંસપરા મૂળ ભૂત રીતે કોંગ્રેસી છે અને પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. Continue Reading

સુરત કોંગ્રેસ વિરોધ પક્ષ ના નેતા પપ્પન તોગડીયા ની ચીમકી, જુવો વિગત

સુરતમાં લોકસભાની ટીકીટ અશોક આધેવાડાને આપવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવતા સુરત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ કોંગ્રેસના મંત્રી હસમુખ દેસાઈ અને સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા)એ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. અશોક આધેવાડા જેવા જન્મજાત કોંગ્રેસીની સામે ભાજપ તરફી મનાતા હસમુખ દેસાઈ અને પપ્પન તોગડીયાએ Continue Reading

પાસના નેતા દિનેશ બાંભણિયાએ રૂ.73.25 કરોડની વેટ ચોરી કરી, પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી

પાટીદાર અનામત આંદોલનમાં અગ્રીમ ભૂમિકા ભજવનાર પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ ચાર વર્ષ દરમિયાન કરેલા વેપારનો ભરવાનો થતો રૂ.73.25 કરોડનો વેટ નહીં ભરતા વેટ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી હતી. વેટ વિભાગની કચેરીના અધિકારી એન.સી.ફુલતરિયાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જસદણના કમળાપુરમાં રહેતા દિનેશ ભગવાનજી બાંભણિયા સામે ફરિયાદ નોંધાવી હતી. Continue Reading

હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સીએમ વિજય રૂપાણી નું પાસ દ્વારા પૂતળાદહન

હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સીએમ વિજય રૂપાણી નું પાસ દ્વારા પૂતળાદહન હાર્દિક પટેલ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.આ ટિપ્પણી બાદ પાસ અને પાટીદારો માં રોષ ની લાગણી ભભૂકી ઉઠી છે.ત્યારે સિહોર ના ટાણા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું પૂતળા દહન કરી હાર્દિક સામે વિજય Continue Reading

અભિનંદનને પાકિસ્તાનથી ઘરે કરાવાયો હતો ફોન, પત્નીની Mind Gameથી ઊંધી પડી ISIની આ ચાલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટેલીફોન પર વિંગ કમાન્ડર અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવાઈ હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આવા મુશ્કેલીના સમયમાં પણ અભિનંદન અને તેમની પત્ની તન્વી મારવાહે ધીરજ નહોતી ગુમાવી અને મજાક કરતા ઠંડા Continue Reading

વડોદરામાં એક ડ્રાઈવરે ફેસબુક ઉપર લખ્યું નરેન્દ્ર મોદીનું અવસાન થયુ પછી શું થયું? જુઓ

1 એપ્રિલના રોજ લોકો એપ્રિલ ફુલ બનાવવા માટે વિવિધ પ્રકારના ગપગોળા ચલાવતા હોય છે, પરંતુ વડોદરામાં ડ્રાઈવર તરીકે કામ કરતા ઘનશ્યામ પરમાર નામના વ્યકિતએ પોતાની ફેસબુક વોલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અવસાન થયું તેવા ખોટા સમાચાર મુકયા હતા. આ અંગે ભાજપના એક કાર્યકરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે ઘનશ્યામ પરમારની Continue Reading

×

Like us on Facebook