Day: April 4, 2019

#Gujarat

હાર્દિક પટેલ ચુંટણી નહિ લડી શકે પણ જૂનાગઢમાં જેલમાં બંધ બુટલેગરે લોકસભા માટે નોંધાવી શકે છે ઉમેદવારી, જાણો વિગત

0

જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જેલમાંથી કોઇ બુટલેગરે લોકસભામાંથી ઉમેદવારી કરી હોય તેવી ઘટના બની છે. હાલ લોકસભાની ચૂંટણીને પગલે રાજકારણમાં ગરમાવો છે. આજે ઉમેદવારોનાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે મોટાભાગે બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જૂનાગઢમાં આજે બુટલેગરે […]

#Gujarat

સુરત: સત્તાની લાલસામાં ભાજપની ઘેલછા, દુશાસન બની મહિલાનાં કપડા ફાડી નાખ્યાં

0

સુરતમાં આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી ગયા હતા. અને કલેકટર કચેરી ખાતે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. મહિલા કોંગી કાર્યકરના કપડા ફાડ્યા હોવાનો અને ધક્કા મુક્કી માં ચેડતી કરવા નો ભાજપના કાર્યકર પર આરોપ લાગ્યો છે. કાર્યકરો વચ્ચેથી […]

×

Like us on Facebook