વિદ્યાર્થીએ પુછ્યુ 72 હજાર આપવા માટે ફંડ ક્યાંથી લાવશો? રાહુલે ગાંધીએ આપ્યો આ જવાબ

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીનો જવાબ આપ્યો કે, અમે નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, અનિલ અંબાણી પાસેથી પૈસા લાવીશુ, કોઇ મિડલ ક્લાસ માટે ટેક્સ નહીં વધારીએ. પુણે લોકસભા ચૂંટણીને સિઝન પુરજોશમાં ચાલુ થઇ ગઇ છે, નેતાઓ પોતાના અવનવા વાયદાઓ લોકો સામે મુકી રહ્યાં છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા Continue Reading

શા કારણે PM નરેન્દ્ર મોદીની બાયોપિકની રિલીઝ ડેટ ટળી, પ્રોડ્યુસરે ટ્વિટ કરીને આપી માહિતી

ચુંટણીનાં કારણે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનાં તમામ પ્રયાસ થઇ રહ્યાં હતાં. કોંગ્રેસ પાર્ટીએ આ વિરુદ્ધ ચુંટણી પંચને પણ જાણ કરી હતી . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ આમ તો 5 એપ્રિલ એટલે કે આજનાં રોજ રિલીઝ થવાની હતી જોકે તેની રિલીઝ ડેટ ટળી ગઇ છે. ફિલ્મ પ્રોડ્યુસર Continue Reading

અભિનંદનને પાકિસ્તાનથી ઘરે કરાવાયો હતો ફોન, પત્નીની Mind Gameથી ઊંધી પડી ISIની આ ચાલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટેલીફોન પર વિંગ કમાન્ડર અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવાઈ હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આવા મુશ્કેલીના સમયમાં પણ અભિનંદન અને તેમની પત્ની તન્વી મારવાહે ધીરજ નહોતી ગુમાવી અને મજાક કરતા ઠંડા Continue Reading

મિશન શક્તિને નાસાએ ખતરનાક ગણાવ્યું: અવકાશમાં 400 ટુકડાનો ભંગાર વધ્યો

નવી દિલ્હી, તા. 2 એપ્રિલ 2019, મંગળવાર અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ ભારતના મિશન શક્તિને ખતરનાક ગણાવ્યું છે. નાસા તરફથી જણાવવામાં આવ્યું છે કે ભારતે કરેલા એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેસ્ટના કારણે અવકાશમાં ભંગારના લગભગ 400 ટુકડા વધી ગયાં છે. આ ટુકડા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને અવકાશયાત્રીઓ માટે અત્યંત ખતરનાક સાબિત થઇ Continue Reading

લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફેસબુકે આપ્યો જોરદાર ઝાટકો, 687 પેજ હટાવ્યા

લોકસભાની ચૂંટણીના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર પણ તેની ચરમસીમાએ છે. સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચારનું રીતસરનું ઘોડાપુર સર્જાયું છે. બરાબર ત્યારે જ ફેસબુક કોંગ્રેસને જોરદાર ઝાટકો આપ્યો છે. ફેસબુકે કોંગ્રેસના 687 પેજ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આ પેજમાં કોંગ્રેસના ગુજરાતી પેજ Continue Reading

એક રાજકીય નેતા આવા પણ હતા ત્રણવાર મુખ્યમંત્રી બન્યા છતાં એમની મિલકત એટલે ખાટલો અને ઝુંપડી

એક રાજનેતા ,કદાચ આજની પેઢીને એમ લાગે કે કોઈ બીજા ગ્રહના નેતાની વાત કરે છે,ત્રણ વખત બિહારના મુખ્યમંત્રીનું પદ ,ચારવાર વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ,કેન્દ્ર માં બે વર્ષ પ્રધાન છતાં પણ આજે એના પૂર્વજો જિલ્લા પૂર્ણિયા ગામ બેરગાછીમાં ગરીબ હાલતમાં જીવે છે સાદગી અને પ્રમાણિકતાના પર્યાય એવા રાજનેતા હતા સ્વ ભોલારામ પાસવાન Continue Reading

મોટો ફિયાસ્કો નરેન્દ્ર મોદીએ મિશન શક્તિ માટે ગામ ગજવ્યું તે ૨૦૧૨ માં થઇ ગયું હતું!

નરેન્દ્ર મોદી એ બુધવારે મિશન શક્તિ હેઠળ ભારતને જે એન્ટી સેટેલાઈટ હથિયારથી સંપન્ન થયા હોવાની જાહેરાત કરી હતી તે ક્ષમતા ભારતે વર્ષ ૨૦૧૨ માં જ હાંસિલ કરી લીધી હતી. ખુદ ડીઆરડીઓના તત્કાલીન પ્રમુખે આ દાવો કર્યો હતો કે અમે એન્ટી સેટેલાઈટ મિસાઈલની બધી જ જરૂરી ટેકનોલોજી વિકસિત કરી લીધી છે. Continue Reading

×

Like us on Facebook