બિહારના કઈ મસ્જીદના પરિસરમાં થયો બ્લાસ્ટ ? જાણો વિગત

બિહારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાસમાં આવી હતી. જે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે જગ્યા ખાલી હોવાના કારણે આ ઘટનામાં મોટી જાનહાની થવા પામી નહોતી. આ બ્લાસ્ટની ઘટનામાં ત્રણ લોકોને ઈજાઓ થવા પામી હતી, જેમાંથી એકને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા ગણતરીના સમય Continue Reading

PM મોદી એ કેટલી સીટ જીતવાનો દાવો કર્યો જાણો વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમણે કહ્યું છે કે, જનતાએ મોદીને સૌથી વધુ સીટ આપવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામ નિશ્ચિત છે, NDAની 300થી વધુ સીટોવાળી સરકાર હશે. એક ટીવી ચેનલ સાતે વાત કરતા PM મોદીએ કહ્યું હતું કે, 2019ની ચૂંટણીમાં મારો સામે કોઇનું આવવું સંભવ Continue Reading

×

Like us on Facebook