બિહારના કઈ મસ્જીદના પરિસરમાં થયો બ્લાસ્ટ ? જાણો વિગત

બિહારમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાસમાં આવી હતી. જે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે જગ્યા ખાલી હોવાના કારણે આ ઘટનામાં મોટી જાનહાની થવા

PM મોદી એ કેટલી સીટ જીતવાનો દાવો કર્યો જાણો વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે તેમણે કહ્યું છે કે, જનતાએ મોદીને સૌથી વધુ સીટ આપવાનો નિર્ણય કરી લીધો છે. પરિણામ નિશ્ચિત

પાસના નેતા દિનેશ બાંભણિયાએ રૂ.73.25 કરોડની વેટ ચોરી કરી, પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી

પાટીદાર અનામત આંદોલનમાં અગ્રીમ ભૂમિકા ભજવનાર પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ ચાર વર્ષ દરમિયાન કરેલા વેપારનો ભરવાનો થતો રૂ.73.25 કરોડનો વેટ નહીં ભરતા વેટ અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દિનેશની શોધખોળ શરૂ કરી હતી. વેટ વિભાગની કચેરીના અધિકારી એન.સી.ફુલતરિયાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જસદણના કમળાપુરમાં રહેતા દિનેશ ભગવાનજી બાંભણિયા સામે ફરિયાદ નોંધાવી હતી. Continue Reading

હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સીએમ વિજય રૂપાણી નું પાસ દ્વારા પૂતળાદહન

હાર્દિક પટેલ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સીએમ વિજય રૂપાણી નું પાસ દ્વારા પૂતળાદહન હાર્દિક પટેલ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.આ ટિપ્પણી બાદ પાસ અને પાટીદારો માં રોષ ની લાગણી ભભૂકી ઉઠી છે.ત્યારે સિહોર ના ટાણા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું પૂતળા દહન કરી હાર્દિક સામે વિજય Continue Reading

અભિનંદનને પાકિસ્તાનથી ઘરે કરાવાયો હતો ફોન, પત્નીની Mind Gameથી ઊંધી પડી ISIની આ ચાલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટેલીફોન પર વિંગ કમાન્ડર અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવાઈ હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આવા મુશ્કેલીના સમયમાં પણ અભિનંદન અને તેમની પત્ની તન્વી મારવાહે ધીરજ નહોતી ગુમાવી અને મજાક કરતા ઠંડા Continue Reading

વડોદરામાં એક ડ્રાઈવરે ફેસબુક ઉપર લખ્યું નરેન્દ્ર મોદીનું અવસાન થયુ પછી શું થયું? જુઓ

1 એપ્રિલના રોજ લોકો એપ્રિલ ફુલ બનાવવા માટે વિવિધ પ્રકારના ગપગોળા ચલાવતા હોય છે, પરંતુ વડોદરામાં ડ્રાઈવર તરીકે કામ કરતા ઘનશ્યામ પરમાર નામના વ્યકિતએ પોતાની ફેસબુક વોલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અવસાન થયું તેવા ખોટા સમાચાર મુકયા હતા. આ અંગે ભાજપના એક કાર્યકરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે ઘનશ્યામ પરમારની Continue Reading

વડોદરા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા ઝડપાયા

વડોદરામાં આઈપીએલ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ક્રિકેટ પ્રશંસકો હાલ આઇપીએલના રંગમાં રંગાચા છે તો બીજી તરફ બુકીઓ પણ આઈપીએલના કારણે સટ્ટા રમાડવામાં સક્રિય બન્યા છે. આ દરમિયાન વડોદરામાં આઈપીએલ ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડતા 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે Continue Reading

અમિત શાહ માને છે કે ભાજપના કાર્યકરના જીવનની કોઈ કિંમત નથી, શાહના નિવેદનથી કોંગ્રેસના નેતાઓ નિર્દોષ છૂટ્યા હતા

ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખુદ ચૂંટણી લડી રહ્યા છે, પણ 1997માં ગાંધીનગર બેઠક ઉપર લાલકુષ્ણ અડવાણી ખુદ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે આ ચૂંટણી લોહીયાળ બની હતી જેમાં ભાજપના કાર્યકર હર્ષ ધ્રુવની કોંગ્રેસના નેતા ભવાન ભરવાડ અને તેમના માણસોએ હત્યા કરી હતી. આ ઘટના વખતે Continue Reading

મીડિયા વિરુદ્ધ બીભત્સ વાણી વિલાસ કરવાના ગુનામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ

કોર્ટે નિલેશ એરવાડિયાના દોઢ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે મીડિયા વિરુદ્ધ બીભત્સ વાણી વિલાસ કરવાના ગુનામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કોર્ટે નિલેશ એરવાડિયાના દોઢ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હાઇકોર્ટના આગોતરા જામીનના દોઢ વર્ષ બાદ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. મોરબી બી Continue Reading

ખેડૂત મિત્રો આ વખતે વોટ આપતા પહેલા આ 16 વાત વિચારીને વોટ કરજો

ગુજરાત માં પાર્લામેન્ટની ચુંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ખેતી સાથે સીધા કે આડકતરા જોડાયેલાને નીચેની બાબતે ધ્યાન દોરવાનુ મન થાય છે. જેથી કરીને કોને મત આપવો તે નિર્ણય લેવામાં મદદ રૂપ થાય. ખેડુતો ની હાલની સ્થિતિ:- (૧) એક પણ ખેતપેદાશો ના ભાવ ખેડૂતોને નથી મળતા. (૨) ખેડુતો ને જ્યારે Continue Reading

નીતિનભાઈને મંત્રીપદ છોડાવવાની ભાજપની તૈયારી, આજે ફાયનલ થશે પાટીદાર નેતાનું ભવિષ્ય

એક તરફ લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરુઆત થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ હજુય ભાજપ હાઇકમાન્ડ ત્રણ બેઠકોના ઉમેદવારની પસંદગીના પેચમાં અટવાઇ પડી છે. અમદાવાદ પૂર્વ અને સુરતમાં કોને ટિકિટ આપવી તે મુદ્દે દિલ્હીમાં મથામણ ચાલી રહી છે. આ તરફ,આ ત્રણેય બેઠકોના મામલે પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુરે પ્રદેશ નેતાગીરી Continue Reading

આવતી કાલે લલિત વસોયા લોકસભા ઉમેદવારી નોંધાવશે,સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પણ રહેશે હાજર

લોકસભા ની ચૂંટણી ના ઉમેદવારો ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરશે ત્યારે કોંગ્રેસ ના પોરબંદર લોકસભા ની સીટ પરથી લલિત વસોયા ઉમેદવાર છે.લલિત વસોયા આવતી કાલે ફોર્મ ભરવા માટે જશે ત્યારે કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પણ હાજર રહેશે.પોરબંદર સીટ પરથી લલિત વસોયા ના નામ પર કોંગ્રેસે મહોર લગાવી છે.આવતી Continue Reading

×

Like us on Facebook